આશા છે
ભલે અંધકાર છવાયો આ જીવનમાં, પણ ખુશીની એક પળ આવશે,
એની મને મને આશા છે.
દૂ:ખના વાદળાં ભલે ઘેરાયા જીવનમાં, પણ રહેમતનો વરસાદ આવશે,
એની મને આશા છે.
બધા રુઠી જાય એની મને પરવા નથી, પણ મૌલા તું હાથ ઝાલશે,
એની મને આશા છે.
હવે તો કાઇ સુજતું નથી અમને, મૌલા તું રાહ બતાવીશ,
એની મને આશા છે.
નઝરો બિછાવી છે રસ્તા પર અમે, મૌલા તું જરૂર આવીશ,
એની મને આશા છે.
દર્શન વિનાના તરસ્યા અમે, પણ તું દર્શન આપીશ,
એની મને આશા છે.
શ્વાસ પૂરા થઈ જાય એની મને પરવા નથી, પણ છેલ્લા શ્વાસે તું જરૂર આવીશ,