મુલાકાત થઈ
આજે મારી ઈશ્વર થી એક મુલાકાત થઈ,
જાજી નહિઁ પણ ચોક્કસ થોડીક વાત થઈ.
વાતો વાતોમાંજ ખબર પડી કે,
ખરેખર હવે જ જિંદગીની શરૂઆત થઈ!
વાર્તાલાપની શરૂઆત થોડીક આમ થઈ કે,
થોડીક સુખ તો થોડીક દૂ:ખની વાત થઈ.
વાતો વાતોમાં સમયની ખબર પણ ના પડી અને,
રાત્રિ વિત્યાની થોડીક ક્ષણો બાદ, સુંદર સવારની શરૂઆત થઈ...
જાજી નહિઁ પણ ચોક્કસ થોડીક વાત થઈ.
વાતો વાતોમાંજ ખબર પડી કે,
ખરેખર હવે જ જિંદગીની શરૂઆત થઈ!
વાર્તાલાપની શરૂઆત થોડીક આમ થઈ કે,
થોડીક સુખ તો થોડીક દૂ:ખની વાત થઈ.
વાતો વાતોમાં સમયની ખબર પણ ના પડી અને,
રાત્રિ વિત્યાની થોડીક ક્ષણો બાદ, સુંદર સવારની શરૂઆત થઈ...