ખબર ના હતી
હજુ તો જિંદગી જીવવાની ઘણી બાકી હતી,
પણ શ્વાસ આમ અચાનક ખૂટી જશે,
એની મને ખબર ના હતી.
હજુ તો બસ દુનિયા ને જોય હતી ,
ત્યાં તો અચાનક આંખ મીંચાય જશે....એની.....
હજુ તો દુનિયા ની સફર કરવાની ઘણી બાકી હતી,
ત્યાં તો સફર વચ્ચેજ અટકી જશે....એની....
હજુ તો પંખી બનીને આકાશ ની સેર કરવી હતી,
ત્યાં તો પાંખજ સાથ નહીં આપે ....એની....
હજુ તો દરિયા માના મોતી વીણવા માંગતી હતી,
ત્યાં તો કશતી મધદરિયે ડૂબી જશે....એની....
ઘણું ખરું ભેગું કર્યું મે મારા માટે,
પણ બધુ અહિયાજ રહી જશે....એની....
કઈક ખૂટતું પૂરું કરવા માંગતી હતી,
ત્યાં તો દમની દોરી તૂટી જશે....એની....
આપણે તો મળ્યા આ માનવમેળામાં,
પણ મુલાકાતજ અધૂરી રહી જશે....એની....
નાસમજ ‘શીરીન’ સમજતી હતી કે, બધા સાથ આપશે છેલ્લે સુધી,
પણ તેને એકલી મૂકીને જતાં રહેશે....એની....